Uncategorized
વેરાવળ માં પ્રદુષણ ફેલાવતી અલીફ હોસ્પિટલ સામે તંત્ર ની કડક કાર્યવાહી…
વેરાવળ માં પ્રદુષણ ફેલાવતી અલીફ હોસ્પિટલ સામે તંત્ર ની કડક કાર્યવાહી...

બ્રેકિંગ : ગીર સોમનાથ
વેરાવળ માં પ્રદુષણ ફેલાવતી હોસ્પિટલ સામે તંત્ર ની કડક કાર્યવાહી…
અલીફ હોસ્પિટલ ને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ…હોસ્પિટલ દ્વારા મેડિકલ બાયોવેસ્ટ જાહેર માં ફેંકી દેવાતો…જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આકરી કાર્યવાહી..હોસ્પિટલ ને તાકીદ છતાં મેડીકલ બાયોવેસ્ટ જાહેર માં નાંખતા તંત્ર આકરા પાણી એ..જિલ્લા કલેક્ટર ની સૂચના બાદ GPCB ની આકરી કાર્યવાહી..
શહેર માં મેડીકલ બાયોવેસ્ટનું પ્રદુષણ ફેલાવતી અન્ય હોસ્પિટલો માં દોડધામ..
અહેવાલ હુસેન ભાદરકા ગીર સોમનાથ