Uncategorized
છાપી નજીક મજાદર પાટિયા પાસે બે કિલો જેટલા સોનાની લૂંટની ઘટના સામે આવી
છાપી નજીક મજાદર પાટિયા પાસે બે કિલો જેટલા સોનાની લૂંટની ઘટના સામે આવી

બનાસકાંઠા
છાપી નજીક મજાદર પાટિયા પાસે બે કિલો જેટલા સોનાની લૂંટની ઘટના સામે આવી
વેપારી અમદાવાદ થી રાજસ્થાન બસમાં લઈને જતા બની લૂંટની ઘટનાઅમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરી અજાણ્યા શખ્સોં થયા ફરાર
અજાણ્યા શખ્સોંએ પીછો કરી હોટલ આગળ લૂંટ કરી થયા ફરાર લૂંટની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા. Lcb સહિત છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અગાઉ હાઇવે પર આવી રીતે લૂંટના કેટલા બનાવ બન્યા