ગીર સોમનાથ
ઉના તાલુકામાં તહેવારના બંદોબસ્તમાં ગેર હાજર રહેનાર બે પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ…
ઉના તાલુકામાં તહેવારના બંદોબસ્તમાં ગેર હાજર રહેનાર બે પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ...

લોકેશન:ઉના
ઉના તાલુકામાં તહેવારના બંદોબસ્તમાં ગેર હાજર રહેનાર બે પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ…
ઉનાના નવાબંદર પો.સ્ટે વિસ્તારમાં આવતા કોબ ગામે ઇદે મિલાદ તહેવારને લઇ બંદોબસ્ત ગોઠવાયો હતો..આ વિસ્તાર સંવેદન શીલ હોવાથી ગોઠવવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત..જેમાં ASI માલદે નાજાભાઈ ભોળા અને કાનજી હમીરભાઈ મોરી રહ્યા હતા ગેર હાજર..
ગેર હાજર હોવાની જાણ નવાબંદર પોલીસ સબ.ઈન્સ.વી.કે.ઝાલા ને થતા જિલ્લા પોલીસ વડાને કરાઈ હતી જાણ..જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ને જાણ કરાતા આ બંને પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરાયા હતા…..
અહેવાલ હુસેન ભાદરકા ઉના