ગીર સોમનાથ
જુડવડલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી કબાટ ની ભેટ આપી અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
જુડવડલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી કબાટ ની ભેટ આપી અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

લોકેશન ઉના
જુડવડલી ગામના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શ્રી અશ્વિનભાઈ કનુભાઈ સાખટ તરફથી તેમના પિતાજીની તિથિ નિમિત્તે શ્રી જુડવડલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી કબાટ ની ભેટ આપી અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના આ કાર્ય ને શાળાના આચાર્ય તેમજ ગ્રામજનોએ બિરદાવ્યું છે.