Uncategorized

ગીર સોમનાથ જિલ્લા પોલીસમા ફરજ બજાવતા 9 ASI મોડ- 3 ની પરીક્ષા પાસ કરી બન્યા PSI.

ગીર સોમનાથ જિલ્લા પોલીસમા ફરજ બજાવતા 9 ASI મોડ- 3 ની પરીક્ષા પાસ કરી બન્યા PSI.

ગીર સોમનાથ જિલ્લા પોલીસમા ફરજ બજાવતા 9 ASI મોડ- 3 ની પરીક્ષા પાસ કરી બન્યા PSI.

 

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 9 જેટલા ASI દ્વારા ખાતાકીય રીતે મોડ-3 ની પરીક્ષા પાસ કરી અને PSIની પદવી હાંસલ કરી છે.1.ડાંગર સંજયભાઈ કાનાભાઈ.2.ડોડીયા પ્રતાપસિંહ હમીરભાઇ ૩.પરમાર જોરસંગ દેવસંગ 4.સોલંકી જિજ્ઞાસાબેન ભીમશીભાઇ 5.પરમાર વિજયભાઈ વીરાભાઇ 6.બારડ ભાવસિંહ જેસિંગભાઈ 7.ધાધલ આશિષકુમાર દિલીપ ભાઈ 8.સાંખટ દિલીપભાઈ અશોકભાઈ 9.ભોળા માલદેભાઈ નાજાભાઈ.દ્વારા પોતાની નોકરી કરતાની સાથે રાત દિવસ મહેનત કરી અને PSI ની પરીક્ષા પાસ કરેલ છે PSI બનવા બદલ ખુબ ખુબ અભિનંદન ..

અહેવાલ હુસેન ભાદરકા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!