Uncategorized

ઉના તાલુકાનાસીમાસી ગામે ટેક હોમ રાશન અને મિલેટની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ઉના તાલુકાનાસીમાસી ગામે ટેક હોમ રાશન અને મિલેટની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ઉના તાલુકાનાસીમાસી ગામે ટેક હોમ રાશન અને મિલેટની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

 

ઉના તાલુકાના સિમાસી ગ્રામ પંચાયત ખાતે આજરોજ સીમાસી પ્રાથમિક કેન્દ્ર નીચે આવતા 8 ગામોની 15 જેટલી આંગણવાડીના વર્કર બહેનો વચ્ચે ટેક હોમ રાશન અને મિલેટની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આંગણવાડીના વર્કર બહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવીને હાજર રહેલ CHO મોતી બેન, સીમાસી ગ્રામ પંચાયત સરપંચ, સીમાસી તલાટી મંત્રી તેમજ સીમાસી પ્રાથમિક શાળાના આચાર્ય આરોગ્ય વિભાગ સહિતનાઓ ઉપસ્થિત રહી આ વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ સારી વાનગી બનાવનાર ત્રણ આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત યોજવામાં આવેલ. આ સ્પર્ધા પુર્ણ થયા બાદ તમામ લોકોએ આ સ્પર્ધામાં બનાવેલી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

અહેવાલ હુસેન ભાદરકા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!