Uncategorized

ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામે વાડીના મકાનમાં ઘૂસી દિપડાએ બકરાનું મારણ કર્યું…

ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામે વાડીના મકાનમાં ઘૂસી દિપડાએ બકરાનું મારણ કર્યું...

  1. ગીર ગઢડા બ્રેકિંગ…

 

 

ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામે વાડીના મકાનમાં ઘૂસી દિપડાએ બકરાનું મારણ કર્યું…

અરજણ દેવશી વાઘેલાના વાડીના મકાનમાં રહેલી બકરીને મારીને ઉપાડી દીપડો નાસી છૂટેલો…

 

 

આ અંગે વનવિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂકેલું….

 

વન વિભાગે આશરે 7 થી 8 વર્ષના નર દિપડાને પાંજરે પુરી જશાધાર એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો…

 

અહેવાલ હુસેન ભાદરકા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!