ગીર સોમનાથ
દીવ ના વણાકબારા ના દરિયામાં ડૂબી બોટ ખલાસિયાનો આબાદ બચાવ
દેવના વણાકબારા ના દરિયામાં ડૂબી બોટ
લોકેશન: દીવ…
દિવના વણાકબારા ના દરિયામાં ડૂબી બોટ…
દીવના વણાકબારાની બોટમાં મધદરિયે એન્જિન બંધ થતાં પાણી ભરાયું…
દીવ થી ૮૦ કિ.મી. દુર મધદરિયે વણાકબારાના રમેશ રાજા સોલંકીની રાધે ક્રિષ્ના ફિશિગ બોટ નંબર IND DD 02 NM 0286 નું અચાનક એન્જિન ખરાબ થતાં બંધ થયું…એન્જિન બંધ થતાં બોટમા પાણી ભરાતા ખલાસીઓ ના જીવ ચોંટયા હતા તાળવે…
ખલાસીઓએ બોટ બંધ થતાં તાત્કાલિક ડૂબી ગયેલ બોટ છોડી ત્યાં રહેલ વણાકબારાની બીજી પ્રભુ સાગર ફિશિગ બોટમા ચડેલા..તેથી ખલાસીઓનો થયો હતો આબાદ બચાવ…
ખલાસીઓ બીજી બોટ મારફતે દિવના દરિયા કિનારે પહોંચ્યા…બોટ ડૂબી જતાં બોટ માલિકને થયું લાખોનું નુકશાન…