કોડીનાર પોલસ મથક વિસ્તારમાં ખોવાયેલ મોબાઈલ અને બાઈક પરત અપાવતી પોલીસ.
કોડીનાર પોલસ મથક વિસ્તારમાં ખોવાયેલ મોબાઈલ અને બાઈક પરત અપાવતી પોલીસ.

કોડીનાર પોલસ મથક વિસ્તારમાં ખોવાયેલ મોબાઈલ અને બાઈક પરત અપાવતી પોલીસ.
અરજદારોના ગુમ થયેલ,પડી ગયેલ કે,ખોવાઈ ગયેલ ૯ મોબાઇલ તથા ૨ સ્પ્લેન્ડર મો.સા.ની શોધીકાઢી મુળ માલીકોને પરત અપાવતી કોડીનાર પોલીસ
જુનાગઢ રેન્જ મહે, પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરી નાઓના દ્વારા જાહેર જનતાના મોબાઇલો/મો.સા. ગુમ થવાના કે, પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો બનતા હોય જે અંગે જરૂરી કાર્યવાહી કરવાની સુચના કરેલ હોય જે અનુંસંધાને
કોડીનાર પો.ઇન્સ એન.આર.પટેલ ની સુચના તેમજ તથા પો.સબ.ઈન્સ. કે.એમ.ચાવડા તથા પો.સબ ઈન્સ. એમ.આર.ડવ ના માર્ગદર્શન હેઠળ કોડીનાર પો.સ્ટે.વિસ્તારમાં ખોવાયેલા કે,ગુમ થયેલા મોબાઇલ/મો.સા.બાબતે કોડીનાર ટાઉન બીટના ઇન્ચાર્જ પો.હેડ કોન્સ.એ.પી.જાની તથા પો.કોન્સ ભગવાનભાઈ જીણાભાઇ તથા ભીખુશા બચુશા તથા હિંમતભાઇ આતુભાઇ નાઓએ ટીમ વર્કથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારશ્રીના ખોવાય ગયેલ કે,પડી ગયેલ કે,ગુમ થયેલ અલગ અલગ કંપનીઓના મોબાઇલ ફોન નંગ-૦૯ આશરે કિ.રૂ.૧,૫૨,૨૧૮/- તથા હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા.૦૨ કિ.રૂ.૬૦,૦૦૦/-ની શોધી કાઢી સદર મોબાઇલ ફોન તથા મો.સા. જે તે સ્થિતીમાં પરત સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આમ,ટુંક સમયમાં કોડીનાર ટાઉન બીટ દ્વારા મોબાઈલ ફોન કુલ-૭૬ કુ.કી.રૂ.૧૪,૪૯,૬૮૩/- તથા સ્પ્લેન્ડર મો.સા.-૦૪ કી.રૂ.૧,૨૦,૦૦૦/- શોધી કાઢેલ છે.
અહેવાલ હુસેન ભાદરકા