Uncategorized
ઊનાના ઊમેજ ગામે ખનીજ ચોરી કરતા 4 ટ્રેક્ટર ઝડપાયા
ઊનાના ઊમેજ ગામે ખનીજ ચોરી કરતા 4 ટ્રેક્ટર ઝડપાયા

લોકેશન:ઉના
ઉના તાલુકામાં ઘણા સમય બાદ જાગ્યું ખાણ ખનીજ વિભાગ…
ઉનાના ઉમેજ ગામની રાવલ નદી માંથી ગેર કાયદેસર રેતી ચોરી કરતા ૩ ટ્રેકટરો ઝડપી પાડયા..જ્યારે એક ટ્રેકટર ચાલક ટ્રેકટર ની ટ્રોલી મૂકી નાસી ગયો..
ઉના તાલુકા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સ્થાüનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ચાલે છે ખનીજ ચોરી…
ઉનાના ઉમેજ ગામની રાવલ નદી માંથી ૧ રેતી ભરેલ ટ્રેકટર, બે ખાલી ટ્રેકટર અને ૧ ટ્રોલી મળી કુલ ૧૭ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત…
ગેર કાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ…..
એહવાલ હુસેન ભાદરકા ગીર સોમનાથ