ગીર સોમનાથ
ઉનાના ગીર ગઢડા રોડ પર બાઈક અને ટ્રેકટર વરચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું મોત, ટ્રેકટર ભડ ભડ સળગી ઉઠયું
ઉનાના ગીર ગઢડા રોડ પર બાઈક અને ટ્રેકટર વરચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું મોત, ટ્રેકટર ભડ ભડ સળગી ઉઠયું

Breaking news ઉના
ઉના ગીર ગઢડા રોડ પર સર્જાયો અકસ્માત…
બાઈક અને ટ્રેકટર વરચે સર્જાયો અકસ્માત બાઈક ચાલક યુવક બાઈક લઈ ઘરે જઈ રહ્યો હતો..
ત્યારે અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું નિપજ્યું મોત…
ટ્રેકટર ચાલક યુવક અકસ્માત સર્જી નાસી ગયો સ્થાનિક વાહન ચાલકો એ ટ્રેકટર નીચે દબાયેલ યુવકને બહાર કાઢતા નિપજ્યું મોત
અકસ્માત માં મોત નીપાજનાર કૃણાલ પ્રતાપ ભાઈ સોલંકી ઉંમર વર્ષ 22 યુવક નું નિપજ્યું મોત
અકસ્માત સર્જનાર ટ્રેકટર માં પણ લાગી આગ આગ લાગતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો…
અહેવાલ હુસેન ભાદરકા