ગીર સોમનાથ
વાંસોજ ગામ ખાતે એસબીઆઇ વાંસોજ શાખા દ્વારા ગામ સભા નું આયોજન કરવામાં આવ્યું
વાંસોજ ગામ ખાતે એસબીઆઇ વાંસોજ શાખા દ્વારા ગામ સભા નું આયોજન કરવામાં આવ્યું

લોકેશન ઉના
વાંસોજ ગામ ખાતે એસબીઆઇ વાંસોજ શાખા દ્વારા ગામ સભા નું આયોજન કરવામાં આવ્યું
ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ એસબીઆઇ બેંક દ્વારા આજ રોજ ગામ સભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રાન્ચ ના મેનેજર સુજીત કુમાર શાખા પ્રબંધક, રિષભ ટેલર એસોસિયટ, ગામમાં આગેવાનો ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્રાન્ચના મેનેજર સુજીત કુમાર દ્વારા બેંક દ્વારા મળતા લાભ જેવા કે સેવિંગ એકાઉન્ટ માં ડિપોઝીટ જમા કરાવવી, ડેરી પ્રોડક્ટ, વધારે માં વધારે સેવિંગ માં ડિપોઝીટ જમા કરાવવી,
ગોલ્ડ લોન, પાક ધિરાણ લોન, બેંક એકાવુંન્ટ, હોમ લોન, જેવા અનેક લાભ મળી શકે તેના વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ગામના લોકોએ પણ બેંક માં 30 લાખ થી પણ વધારે ડિપોઝીટ જમા થાય તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
આહીર કાળુભાઇ