ગીર સોમનાથ
ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો
ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો

રાકેશ દવે દ્વારા. ગીર ગઢડા)
ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે કૂવામાં દીપડો ખાબક્યો..ખિલાવડ ગામે શિકારની શોધમાં ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો…ઊંડા કૂવામાં દીપડો ખાબકતા વન વિભાગ દ્વારા કરાયું રેસ્ક્યું..રેસક્યું કરી બહાર કાઢતા દીપડો મૃત હાલતમાં મળી આવ્યો…
ખિલાવડ ગામે ભીમજી પોકીયા નામના વ્યક્તિની વાડીના કુવામાં દીપડો ખાબક્યો હતો. દીપડાની અંદાજિત ઉંમર 3 વર્ષમૃત દીપડાને રેસ્કયું કરી જશાધાર એનિમલ કેર સેન્ટર પી એમ અર્થે ખસેડાયો