Uncategorized
ઉના પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
ઉના પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ઉના પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
દિવાળી અને નૂતન વર્ષ તહેવારને લઇ હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઉના પોલીસ દ્વારા ઉનાના મેઈન બજાર,સોની બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી જેમાં ઉના પો.ઈન્સ.મહેન્દ્રસિંહ રાણા,પોલીસ.સબ.ઈન્સ.જાદવ, જોરૂભા મકવાણા,ભાવસિંહ પરમાર, નાનજી ચારણીયા,વિપુલ આહીર સહિતના જોડાયા હતા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.